Hngu યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં ભરતી…..

Hngu યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં ભરતી 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન હરસિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ પાલનપુર સંચાલિત નારાયણી બી,એડ. કોલેજ, પાલનપુર ખાતે નીચે મુજબના સ્ટાફની જરૂરીયાત હોઈ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ નંબર પર અરજી સાથે બાયોડેટા ઈમેલ કે વોટ્સએપથી મોકલી આપવાનું રાખવું.

Leave a Comment