પાટણના રણુંજમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના આયોજકે પતીઓને કરિયાવર ન આપતાં પોલીસ ફરિયાદ..

૯૨ લગ્ન વાંચ્છુકોએ લગ્નની નોંધણી કરાવતાં આયોજકોને ૧૪.૭૨ લાખ રૂપિયા આપ્યા હતા

Patan Update: પાટણના રણુંજમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના આયોજકે પતીઓને કરિયાવર ન આપતાં પોલીસ ફરિયાદ…..

ઉઘરાણી કરતા બીજા દિવસે પાટણ તાલુકાના રણુંજ આપવાનું કહ્યું હતું તે બાદ પણ ગામમાં દોઢ મહિના અગાઉ આયોજકો દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના બીજા સમુહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં લગ્ન માટે ૫૩ નવદંપતીઓએ નામ નોંધાવી ભરવાની થતી ફી પણ જમાં કરાવી હતી અને આયોજક દ્વારા કરીયાવર માટેની વસ્તુ આગળના દિવસે આપવાની વાત કરી હતી પરંતુ લગ્નના દિવસે પણ કરીયાવર ન આપતા સતત કરીયાવરની ઉઘરાણી કરવા છતાં પણ આયોજકે ન આપી અને લગ્ન માટેની ફ્ આવેલ હતી તે જમીનમાં રોકાણ કરી દીધેલ હોવાથી તે પૈસા આવશે એટલે પરત આપવાનું કહેતા રણુંજ પોલીસ મથકે આયોજક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

ઊંઝાના અમુઢ ગામના નાગજીજી કાનાજી ઠાકોરે રણુંજ પોલીસ મથકે રણુંજ ગામના અને ગત ૫ મી મે ના દિવસે રણુંજ ખાતે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના બીજા સમુહ લગ્નના આયોજક સેંધાજી કડવાજી ઠાકોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવેલી ફરિયાદ મુજબ યોજાયેલ સમુહલગ્નમાં તેમણે તેમની દિકરી તથા દિકરાના લગ્ન માટે રૂપિયા ૧૬ હજાર લેખે ૬૪૦૦૦ રૂપિયા ફી ભરી નામ નોંધાવ્યું હતું જેમાં આયોજક કડવાજીએ કરીયાવર આગળના દિવસે આપવાનું કહ્યું હતું પરંતુ લગ્નના દિવસે કરીયાવર ન આપતાં ઉઘરાણી કરતા તેણે બીજા દિવસે કરીયાવર આપવાનું કહી સતત બહાના……

આયોજકોએ લગ્ન પ્રસંગમાં મંડપ, ડી.જે. સાઉન્ડ સહિતનાને ચુકવણું ના કરતા મામલો પોલીસ મથકે

બતાવી છેલ્લે તેણે જણાવ્યું હતું કે સમુહલગ્ન દરમિયાન ૫૩ દંપતીઓની મળેલી ફીની રકમ રૂ ૧૪ લાખ ૭૨ હજાર તેણે જમીનમાં રોક્યા છે તે પૈસા આવશે એટલે પરત કરી દેવાનું કહેતા છેતરપિંડી કરી હોવાથી રણુંજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આયોજકે લગ્ન સમયે મંડપ સહિત ડી.જે સાઉન્ડ તથા ભુદેવો અને મજુરોને પણ પૈસા ના ચુકવ્યાનું રીયાદમાં જણાવ્યું છે.

Leave a Comment