શંખેશ્વર રણોદ પાસે પીકઅપમાં આવેલા લોકો અપહરણ કરી ફરાર પત્નીને પ્રેમી પાસેથી લાવવા પતિએ પ્રેમીના ભાઈની પત્ની અને બાળકનું અપહરણ કર્યું પાટણની પરિણીતા મૈત્રી કરાર કરી શંખેશ્વરના યુવક સાથે રહેતી હતી ગુજરાત ભરમાં અવાર નવાર ખંડણી લુખ્ખા ગીરી અને અપહરણના બનાવો બનતા હોવાથી આવા બનાવોમાં પોલીસ સક્રીય બની આવા બનાવોમાં પોલીસ જાહેરમાં પાઠ ભણાવતી હોય છે. આવું કંઈક શંખેશ્વર તાલુકાના રણોદ પાસે બન્યો હોવાનું સામે આવ્યુ હતું.
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
(૧)ઠાકોર અનુલજી સરતાનજી રહે પાટણ (રેખાબેનનો પતિ)
(૨)ઠાકોર લાલાજી માસાજી (રેખાબેનના પિતા રહે ગોસાણા)
(૩)ઠાકોર વિષ્ણુજીલાલાજી (રેખાબેનનો ભાઈ)
(૪)અન્ય એક અજાણ્યા શખ્સો તેની દીકરી અંજલી ઉંમર વર્ષ ૪ સાથે બાઈક ઉપર તેના મુળ ગામ રણોદ ગામે જઈ રહ્યા હતા તે સમયે કુંવારદ ચોકડીથી રણોદ માહિતી અનુસાર રણોદ ગામેતરના રોડ ઉપર પાછળથી એક રહેતા અને ખેતમજુરી કરતા હતા ઠાકોર ધારસીભાઈ રાજુભાઈને એક વર્ષ અગાઉ પાટણ ખાતે રહેતા અતુલકુમારની પત્ની રેખાબેન સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમ થઈ જતાં રેખાબેન મૈત્રીકરાર કરી રણોદ ગામે ધારસીભાઈ જોડે જીવન વીતાવી રહી હતી. અતુલ અવાર નવાર રેખાબેનને ધાક ધમકી આપતો હોવાનું રેખાએ પીપ લોડીંગ ગાડી આવી લાલાભાઈના બાઈક સાથે અથડાવી હતી તેથી લાલાભાઈ બાઈક ઉપરથી નીચે પટકાતા સાથે તેની પત્ની અને બે બાળકો નીચે પડી જતાં લાલાભાઈ તેની દીકરી અંજલીને ઉભી કરે તે વખતે પાટણ રહેતા અને પીકપમાં આવેલા રેખાબેનના પતિ અતુલ તેમજ રેખાના પિતા લાલાજી અને રેખાનો જણાવ્યું હતું અને તારીખ ૨૪ જુનભાઈ વિષ્ણુજી તેમજ અન્ય એક ના રોજ શંખેશ્વર ઈન્દીરા નગરમાં રહેતા ધારસીભાઈના ભાઈ લાલાભાઈ બપોરના શંખેશ્વર થઈ રોદ તેમની પત્ની આશાબેન અને તેમના ૭ વર્ષના પુત્ર સુમીત તેમજ વ્યક્તિ આશાબેન અને તેના પુત્ર સુમીતને પીકપમાં ઉપાડી ગયાનું સામે આવ્યું હતું. આ બનાવ બનતાં ફરીયાદી ઠાકોર લાલાભાઈ રાજાભાઈએ શંખેશ્વર પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષ અગાઉ મૈત્રીકરાર કરીને આવેલી રેખાબેનનું દસ દિવસ અગાઉ પણ અપહરણ કર્યુ હોવાનું રેખાબેને જણાવ્યું હતું અને અતુલ ઠાકોર રેખાબેનને અવાર નવાર ધાક ધમકી આપતો હોવાનું પણ જણાવ્યું હતું. આ વખતે રેખાબેનના બદલે આશાબેનને ઉપાડી લઈ ગયા હતા. આધી સઘળી હકીકતના આધારે શંખેશ્વર પોલીસ સ્ટેશને લાલાભાઈએ ચાર લોકો સામે ગુન્હો નોંધાવ્યો હતો.
શંખેશ્વર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરુ કરી અપહ્યત આશાબેન અને તેના પુત્રને પાટણ ખાતેથી મુક્ત કરાવ્યા હતા જ્યારે ચારેય અપહરણકારો ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.