પાટણના રણુંજમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના આયોજકે પતીઓને કરિયાવર ન આપતાં પોલીસ ફરિયાદ..
૯૨ લગ્ન વાંચ્છુકોએ લગ્નની નોંધણી કરાવતાં આયોજકોને ૧૪.૭૨ લાખ રૂપિયા આપ્યા હતા Patan Update: પાટણના રણુંજમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના આયોજકે પતીઓને કરિયાવર ન આપતાં પોલીસ ફરિયાદ….. ઉઘરાણી કરતા બીજા દિવસે પાટણ તાલુકાના રણુંજ આપવાનું કહ્યું હતું તે બાદ પણ ગામમાં દોઢ મહિના અગાઉ આયોજકો દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના બીજા સમુહ લગ્નનું આયોજન કર્યું હતું … Read more