Russia Plane Crash : રશિયાની રાજધાની મોસ્કોમાં પ્લેન ક્રેશ, વિમાનમાં સવાર તમામ લોકોના મોત

Russia Plane Crash : મોસ્કોના કોલોમ્ના જિલ્લામાં Yak 18T ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો. વિમાનને ઉડાન પરવાનગી ન મળી હોવા અંગે પણ તપાસ ચાલી રહી છે. Russia Plane Crash : રશિયાની રાજધાની મોસ્કોના કોલોમ્ના જિલ્લામાં શનિવારે એક દુ:ખદ હવાઈ અકસ્માત થયો … Read more

Patan: સરસ્વતીના સાંપ્રાની સીમમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની મહાદેવપુરા નામની સીમમાં બનાવેલ મકાનમાંથી પાટણ એલસીબી પોલીસે શેરબજારમાં ખોટા નામ ધારણ કરી લોકોના પૈસાનું રોકાણ કરાવતા એક કિશોર સહિત 7 લોકોને ઝડપી લીધા છે જ્યારે અન્ય 3 શખ્સો ફરાર હોવાથી તમામની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરસ્વતી … Read more

ગુજરાતમાં (Gujarat) અતિભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં રેડ એલર્ટ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, ઘણા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. IMD એ આગામી 24 કલાક માટે ગુજરાતના (Gujarat) બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે સાત જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ … Read more

પત્નીને પ્રેમી પાસેથી લાવવા પતિએ પ્રેમીના ભાઈની પત્ની અને બાળકનું અપહરણ કર્યું

શંખેશ્વર રણોદ પાસે પીકઅપમાં આવેલા લોકો અપહરણ કરી ફરાર પત્નીને પ્રેમી પાસેથી લાવવા પતિએ પ્રેમીના ભાઈની પત્ની અને બાળકનું અપહરણ કર્યું પાટણની પરિણીતા મૈત્રી કરાર કરી શંખેશ્વરના યુવક સાથે રહેતી હતી ગુજરાત ભરમાં અવાર નવાર ખંડણી લુખ્ખા ગીરી અને અપહરણના બનાવો બનતા હોવાથી આવા બનાવોમાં પોલીસ સક્રીય બની આવા બનાવોમાં પોલીસ જાહેરમાં પાઠ ભણાવતી હોય … Read more

Hngu યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં ભરતી…..

Hngu યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં ભરતી 2025 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન હરસિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ પાલનપુર સંચાલિત નારાયણી બી,એડ. કોલેજ, પાલનપુર ખાતે નીચે મુજબના સ્ટાફની જરૂરીયાત હોઈ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ નંબર પર અરજી સાથે બાયોડેટા ઈમેલ કે વોટ્સએપથી મોકલી આપવાનું રાખવું.

સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : રિક્ષાચાલક સહિત બે મોતને ભેટતાં પંથકમાં અરેરાટી ફેલાઈ પાટણ જિલ્લામાં ડમ્પરે ૨ અકસ્માત પાટણ જીલ્લામાં બેફામ દોડના ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત નિપજી રહ્યા છે ત્યારે વધુ એક ખસેડાયા હતા. હારી જતા સરવાલ પાસે હિટ એન્ડ રન : ડમ્પર ચાલક … Read more

પાટણમાં સૌ પ્રથમવાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સૂકા મેવાનો મનોરથ કરાયો

સૂકા મેવાના મનોરથનો શ્રી જગન્નાથ ભક્તોએ લહાવો લઈ ધન્યતા અનુભવી ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી આગામી તા. ૨૭ મી જુનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની શ્રી જગન્નાથ ભગવાન, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ૧૪૩મી રથયાત્રાને લઇ સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા … Read more

પાટણની ક્રિષ્ના સોસાયટીના રહીશો ગટર ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત

અનેકવાર રજૂઆત પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં પાટણની ક્રિષ્ના સોસાયટીના રહીશો ગટર ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત છેલ્લા ૧૨ મહિનાથી ગટરો ઊભરાતી હોઈ લોકો પરેશાન પાટણ નગરપાલિકાના વોર્ડ નં. ૯ માં અનાવાડા રોડ પર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાથી ભૂગર્ભ ગટરની લાઈનો આગળ જોડવામાં ન આવતા ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઈ રહી છે. ગટરની સમસ્યાને લઇ … Read more

પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈ વિવિધ સૂચનો સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા કલેક્ટરને રજુઆત

કલેક્ટર દ્વારા તંત્ર તરફ્થી સહકારની ટ્રસ્ટી મંડળને ખાતરી અપાય પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આગામી તા. ૨૭ મી જૂનને અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારા વિવિધ ઉત્સવોની સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૩ મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. … Read more

પેટ્રોલપંપે ડીઝલ ભરાવીને હાઈવે ચડી રહેલા ટ્રેક્ટરને ઈકો કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો

સરસ્વતીના વડુ હાઇવે પર ઈકો કાર સાથેના વચનો અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા પાંચને ઈજા ખાતે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પાટણના સરસ્વતી તાલુકાના વડુ હાઇવે માર્ગ પર શુક્રવારે ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિઓને નાની મોટી જાઓ થવા પામી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરના બે ટુકડા થઈને રોડ ઉપર છૂટા પડી … Read more