Patan: સરસ્વતીના સાંપ્રાની સીમમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની મહાદેવપુરા નામની સીમમાં બનાવેલ મકાનમાંથી પાટણ એલસીબી પોલીસે શેરબજારમાં ખોટા નામ ધારણ કરી લોકોના પૈસાનું રોકાણ કરાવતા એક કિશોર સહિત 7 લોકોને ઝડપી લીધા છે જ્યારે અન્ય 3 શખ્સો ફરાર હોવાથી તમામની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરસ્વતી … Read more