Patan: HNGU સંલગ્ન કોલેજોમાં (PG) અનુસ્નાતકના કોર્સમાં પ્રવેશ શરૂ…..
Patan: HNGU સંલગ્ન વિભાગોમાં અને ૨૪૦ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ૧૭મી બેચ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ : જીકાસ પોર્ટલ મારફ્ત અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એપ્લાય કરી શકાશે HNGU સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકના કોર્સમાં પ્રવેશ શરૂ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન વિવિધ વિભાગોમાં જીકાસ પોર્ટલ મારફ્તે … Read more