સરસ્વતીના વડુ હાઇવે પર ઈકો કાર સાથેના વચનો અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા પાંચને ઈજા ખાતે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ
પાટણના સરસ્વતી તાલુકાના વડુ હાઇવે માર્ગ પર શુક્રવારે ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિઓને નાની મોટી જાઓ થવા પામી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરના બે ટુકડા થઈને રોડ ઉપર છૂટા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પાટણ શહેર સહિત સમગ્ર
ઇજાગ્રસ્તોના નામ । મોદારજી કચરાજી ઠાકોર, ચકાજીનાગજી જી ઠાકોર, રોશની પ્રકાશજી ઠાકોર (બાળકી), આશાબેન પ્રકાશજી ઠાકોર, ધારયાબેન નાગજીજી ઠાકોર જિલ્લામાં શટલિયા વાહન ચાલકો બેફ્સમ ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો બીજી તરફ ટ્રાકિ પોલીસ દ્વારા આવા શલિયા વાહનો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાનિર્દોષ લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવીજ એક ઘટના આજે સરસ્વતી તાલુકામાં બનવા પામી હતી.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ હાઇવે માર્ગ ઉપર આવેલા ભારત પેટ્રોલ પંપમાં એક ઇજાઓ પહોંચી હતી જેથી આ તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફ્તે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને વધુ સારવાર માટે પાટણ ટ્રેક્ટર ચાલક શુક્રવારે બપોરના સુમારે ટ્રેકટરમાં ડીઝલ પુરાવા આવ્યા હતા. ડીઝલ પુરાવીને ટ્રેક્ટર ચાલક પેટ્રોલ પંપની બહાર હાઇવે પર ચડતા પાટણ તરફ્થી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકા ભેર અકસ્માત થતા ઘટના સ્થળે જ ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માતને કારણે ઇકોમાં એમ્બ્યુલન્સ મારફ્તે ખસેડવામાં સવારમાં પાંચ લોકોને ગંભીર આવ્યા હતા.